હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 12th January 2026
સોમનાથ પર્વના કાર્યક્રમોમાં રાજકોટના સેંકડો ભાવિકો જોડાયા

સોમનાથ શિખર એટલે ભારતનું ગોૈરવ અને તેની ધજા એટલે આપણી સંસ્કૃતિની ઓળખ સોમનાથ સ્વાભિમાન પર્વ એ ૧૦૦૦ વર્ષોની એ અખંડ શ્રધ્ધાની ઉજવણી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજીના નેતૃત્વમાં સોમનાથની આ દિવ્યતા નવી ઊંચાઇઓ આંબી રહી છે. જે અંતગર્ત સોમનાથ મંદિર ખાતે યોજાયી વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગરના તમામ વોર્ડમાંથી કાર્યકરો ટ્રેન દ્વારા રવાના થયા. તે સમયની તસ્વીરમાં મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા -શહેર ભાજપ પ્રમુખ શ્રી માધવ દવે કોર્પોરેશનમાં ભાજપના દંડક મનિષભાઇ રાડીયા હર હર મહાદેવ! જય સોમનાથ
(2:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
