<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

વેલકમ ટીમ ઈન્ડિયા...

 

રાજકોટઃ ભારતીય ટીમનું ગતસાંજે આગમન થયું હતું. હોટલ સયાજી ખાતે ખેલાડીઓનું ઉષ્‍માભેર સ્‍વાગત કરવામાં આવેલ. તસ્‍વીરમાં રોહીત શર્મા, વિરાટ કોહલી, ગૌતમ ગંભીર, મહોમ્‍મદ શીરાજ, શુભમન ગિલ, હર્ષિત રાણા, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, અર્શદીપસિંહ, કુલદીપ યાદવ અને ચાહકો નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(11:25 AM IST)