<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

સરકાર વિરોધી આંદોલન ત્રીજા સપ્તાહમાં પ્રવેશ્યું: ભયાનક દમન અને સેંકડોના મોત છતાં લોકો મક્કમ

ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનમાં અશાંતિનો માહોલ સતત વધી રહ્યો છે.

ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શનો અને તેની સામે સરકારનું ક્રૂર દમન હવે ત્રીજા અઠવાડિયામાં પ્રવેશી ચૂક્યું છે. શરૂઆતમાં જે નાના પાયે વિરોધ હતો તે હવે દેશવ્યાપી આંદોલનમાં ફેરવાઈ ગયો છે. સરકાર દ્વારા બળપ્રયોગ અને ઈન્ટરનેટબંધી જેવા પગલાં લેવા છતાં નાગરિકોનો રોષ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. આ સ્થિતિ ઈરાનની શાસક વ્યવસ્થા માટે મોટો પડકાર બની રહી છે.

(12:12 PM IST)