હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 13th January 2026
ન્યૂઝીલેન્ડના ખેલાડીઓની બપોરે નેટ પ્રેકટીસઃ ભારતની ટીમ સાંજે ૫:૩૦ વાગ્યાથી પ્રેકટિસ કરશે

રાજકોટઃ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આવતીકાલે મહામુકાબલો રમાનાર છે ત્યારે આજે બપોરે ન્યુઝીલેન્ડના ખેલાડીઓ બેટિંગ, બોલિંગ, ફિલ્ડીંગની પ્રેકિટસ કરી હતી. જયારે ભારતની ટીમ સાંજે ૫:૩૦ વાગ્યાથી નેટપ્રેકિટસ કરનાર છે. જે તસવીરો માં જોઇ શકાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
