તા. ૨૪ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ -૭, મંગળવાર
News of Tuesday, 13th January 2026
ખાનગી શાળાઓમાં ૨૫ ટકા ગરીબ બાળકો માટેના આરટીઆઈ ક્વોટાનો કડક અમલ કરવા રાજ્યોએ આકરા બંધનકર્તા નિયમો બનાવવા પડશે
કોઈપણ લાયક બાળક આ ક્વોટાથી વંચિત ન રહે, શિક્ષણમાં અસમાનતા દૂર થશે, આર્થિક રીતે નબળા બાળકોને પણ નામાંકિત ખાનગી શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવાનો કાયદેસરનો હક મળશે: સુપ્રીમ કોર્ટનો આદેશ

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે શિક્ષણના અધિકાર હેઠળ ખાનગી શાળાઓમાં પચીસ ટકા બેઠકો ગરીબ બાળકો માટે અનામત રાખવાના નિયમનો કડક અમલ થવો જોઈએ.
અદાલતે તમામ રાજ્યોને આ માટે બંધનકર્તા નિયમો બનાવવાની સૂચના આપી છે. કોઈપણ લાયક બાળક આ ક્વોટાથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી રાજ્ય સરકારોની રહેશે.
આ ચુકાદાથી શિક્ષણમાં અસમાનતા દૂર થશે અને આર્થિક રીતે નબળા પરિવારોના બાળકોને પણ નામાંકિત ખાનગી શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવાનો કાયદેસરનો હક મળશે.
(10:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
