હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 13th January 2026
ભારતીય જનતા પાર્ટીને ૨૦ જાન્યુ.એ નવા અધ્યક્ષ મળશે: નીતિન નવીન ૧૯મીએ ફોર્મ ભરશે
આગામી વર્ષોમાં યોજાનારી વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ અને સંગઠન મજબૂતીકરણની દૃષ્ટિએ આ વરણી અત્યંત મહત્વપૂર્ણ

ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં મોટા ફેરફારના સંકેત વચ્ચે ૨૦ જાન્યુઆરીના રોજ નવા રાષ્ટ્રીય અધ્યક્ષની વરણી કરવામાં આવશે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ, નીતિન નવીન ૧૯ જાન્યુઆરીએ પોતાની ઉમેદવારી નોંધાવશે.
પક્ષની આંતરિક લોકશાહી મુજબ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવા અધ્યક્ષના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
નવા અધ્યક્ષની વરણી આગામી વર્ષોમાં યોજાનારી વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ અને સંગઠન મજબૂતીકરણની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
(10:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
