News of Wednesday, 14th January 2026
બીએમસી ચૂંટણી પહેલા રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે તેમના પરિવારો સાથે મુમ્બા દેવી મંદિરએ આશીર્વાદ લેવા પહોંચ્યા
રાજ ઠાકરેના પુત્ર અમિત અને ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્યએ પણ BMC ચૂંટણીની પૂર્વસંધ્યાએ દેવી સમક્ષ પ્રાર્થના કરી.

મુંબઈ : BMC ચૂંટણી 2026 પહેલા રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેએ આદિત્ય અને અમિત ઠાકરે સાથે, મુંબઈ અને મરાઠી લોકો માટે આશીર્વાદ મેળવવા માટે મુમ્બા દેવી મંદિરની મુલાકાત લીધી. આ ચૂંટણીમાં શિવસેના (UBT) અને MNS શિવશક્તિ ગઠબંધન હેઠળ સાથે ચૂંટણી લડી રહ્યા છે
BMC ચૂંટણી 2026 પહેલા, પિતરાઈ ભાઈઓ રાજ અને ઉદ્ધવ ઠાકરે, તેમના પરિવારો સાથે, આશીર્વાદ મેળવવા માટે મુમ્બા દેવી મંદિરની મુલાકાત લીધી હતી અને રાજ ઠાકરેના પુત્ર અમિત અને ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્યએ પણ BMC ચૂંટણીની પૂર્વસંધ્યાએ દેવી સમક્ષ પ્રાર્થના કરી હતી .
રાજ અને ઉદ્ધવ ઠાકરે લગભગ બે દાયકાના સમય પછી સાથે મળીને ચૂંટણી લડશે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) સહિત મહારાષ્ટ્રભરમાં 29 નાગરિક સંસ્થાઓ માટે મતદાન ગુરુવારે યોજાશે અને મતગણતરી બીજા દિવસે થશે.
વ ઠાકરે લગભગ બે દાયકાના સમય પછી સાથે મળીને ચૂંટણી લડશે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) સહિત મહારાષ્ટ્રભરમાં 29 નાગરિક સંસ્થાઓ માટે મતદાન ગુરુવારે યોજાશે અને મતગણતરી બીજા દિવસે થશે.
રાજ અને ઉદ્ધવ ઠાકરે લગભગ બે દાયકાના સમય પછી સાથે મળીને ચૂંટણી લડશે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) સહિત મહારાષ્ટ્રભરમાં 29 નાગરિક સંસ્થાઓ માટે મતદાન ગુરુવારે યોજાશે અને મતગણતરી બીજા દિવસે થશે
મંદિરની મુલાકાત બાદ, આદિત્યએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું, "મુમ્બા દેવી શહેરને બધી આફતોથી બચાવે." એમ લખ્યું.
ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT) અને રાજ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) `શિવ શક્તિ` ગઠબંધન તરીકે ચૂંટણી લડી રહ્યા છે.
મંગળવારે, આદિત્ય અને અમિતે ચૂંટણી પ્રચારના ભાગ રૂપે વોર્ડ નંબર 210 માં બાઇક રૅલીનું આયોજન કર્યું.
(11:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
