<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

ધન અને ધ્‍યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૪૦ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર.

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ 

મો. ૯૪ર૭ર પ૪ર૭૬

તમે એ વાત અનુભવી કે જેટલું મમત્‍વ તેટલું સઘન મન! જેવું મમત્‍વ ક્ષીણ થાય કે મન પણ ક્ષીણ થઈ જાય. તમારી પાસે ધન હોય છે ત્‍યારે તમે પોરસાયેલા હો છો. માટે જ્‍યારે તમે ધન ગુમાવો છો, પદ ગુમાવો છો... ત્‍યારે તમને તે ઘટના ખૂબ દુઃખદ લાગે છે. કારણ કે ત્‍યારે તમારા મનને સંકોચાવું પડે છે.

અને સંકોચાવું કોને ગમે? તમે નીચાજોણું અનુભવો છો. નીચાપણાથી અપમાન લાગે છે. નિંદા થતી લાગે છે. દીનતા, દરિદ્રતા અનુભવાય છે. 

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

(2:22 PM IST)