હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 15th January 2026
ઈરાન માટે આગામી 24 કલાક અત્યંત ભારે : અમેરિકા ઈરાન પર એરિયલ સ્ટ્રાઈક કરશે
બે યુરોપિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે ઈરાનમાં 24 કલાકમાં યુએસ મિલિટરી ઈન્ટરવેન્શન થઈ શકે

નવી દિલ્હી : આગામી 24 કલાક ઈરાન માટે અત્યંત ભારે છે. અમેરિકા ઈરાન પર સૌથી મોટો હવાઈ હુમલો કરવા જઈ રહ્યુ છે. યેરુશલેમ પોસ્ટના હવાલાથી મળતી ખબર અનુસાર અમેરિકા આગામી 24 કલાકમાં ઈરાન પર એરિયલ સ્ટ્રાઈક કરશે. રોઈટર્સ ના અહેવાલ અનુસાર નામ ન જણાવવાની શરતે એક ઈઝરાયેલી અધિકારીએ એમ પણ કહ્યું હતું કે એવું લાગે છે કે ટ્રમ્પ ઈરાનમાં હસ્તક્ષેપ કરવાનો નિર્ણય લીધો છે, જોકે ક્યાં સમયે કરશે તે સ્પષ્ટ નથી. બે યુરોપિયન અધિકારીઓએ બુધવારે સાંજે જણાવ્યું હતું કે ઈરાનમાં 24 કલાકમાં યુએસ મિલિટરી ઈન્ટરવેન્શન થઈ શકે છે.
(7:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
