હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

વૈશ્વિક મંદીના ભણકારા વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર પર વિદેશી રોકાણકારોનો ભરોસો કાયમ રહ્યો છે.
છેલ્લા છ મહિનાના સમયગાળા દરમિયાન ભારતમાં ૫૧ અબજ યુએસ ડોલરનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ) આવ્યું છે. આ આંકડાઓ દર્શાવે છે કે ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાંનું એક છે અને વિદેશી કંપનીઓ ભારતીય બજારમાં રોકાણ કરવા માટે ઉત્સુક છે. મેક ઇન ઇન્ડિયા અને અન્ય આર્થિક સુધારાઓને કારણે આ રોકાણમાં વધારો થયો હોવાનું મનાય છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM