હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 15th January 2026
નિકાસ સજ્જતામાં ગુજરાતનો દબદબો: નીતિ આયોગના ઇન્ડેક્સમાં ત્રીજું સ્થાન
ગુજરાતે કોસ્ટલ રાજ્યોની શ્રેણીમાં પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું

નીતિ આયોગ દ્વારા જાહેર કરાયેલા એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સમાં ગુજરાતે ફરી ટોચના રાજ્યોમાં સ્થાન મેળવ્યું છે.
નીતિ આયોગ દ્વારા રાજ્યોની નિકાસ ક્ષમતા અને તૈયારીઓને માપતા જાહેર કરાયેલા 'એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ' (નિકાસ સજ્જતા સૂચકાંક) માં ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા ક્રમે રહ્યું છે. આ રેન્કિંગ રાજ્યની ઔદ્યોગિક નીતિ, લોજિસ્ટિક્સ સુવિધા અને નિકાસ માટેના સાનુકૂળ વાતાવરણને પ્રતિબિંબિત કરે છે. ગુજરાતે કોસ્ટલ રાજ્યોની શ્રેણીમાં પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું છે.
(9:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
