હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 15th January 2026
આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓ માટે બોડી-વોર્ન કેમેરા ફરજિયાત: પારદર્શિતા લાવવા સરકારનો મોટો નિર્ણય
મુસાફરો સાથેના ગેરવર્તનની ફરિયાદો નિવારવા અને તપાસ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે કેન્દ્ર સરકારે કસ્ટમ અધિકારીઓના ગણવેશ પર કેમેરા લગાવવાનો આદેશ આપ્યો

આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓ માટે બોડી-વોર્ન કેમેરા ફરજિયાત: પારદર્શિતા લાવવા સરકારનો મોટો નિર્ણય લેવાયો છે
મુસાફરો સાથેના ગેરવર્તનની ફરિયાદો નિવારવા અને તપાસ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે કેન્દ્ર સરકારે કસ્ટમ અધિકારીઓના ગણવેશ પર કેમેરા લગાવવાનો આદેશ આપ્યો છે.
ભારત સરકારે દેશના તમામ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફરજ બજાવતા કસ્ટમ અધિકારીઓ માટે ‘બોડી-વોર્ન કેમેરા’નો ઉપયોગ ફરજિયાત બનાવ્યો છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ કસ્ટમ ક્લિયરન્સ પ્રક્રિયા દરમિયાન પારદર્શિતા વધારવાનો અને મુસાફરો દ્વારા અધિકારીઓ સામે કરવામાં આવતી ગેરવર્તણૂક કે ભ્રષ્ટાચારની ફરિયાદોનું સાચું ચિત્ર સ્પષ્ટ કરવાનો છે. હવેથી અધિકારીઓ અને મુસાફરો વચ્ચેની વાતચીત અને તપાસનું રેકોર્ડિંગ થશે, જેનાથી બિનજરૂરી વિવાદો ટાળી શકાશે.
(9:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
