હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 15th January 2026
નવી મુંબઈ એરપોર્ટની સિદ્ધિ: માત્ર ૧૯ દિવસમાં ૧ લાખ મુસાફરોની સંખ્યા પાર
હવાઈ વ્યવહારનું ભારણ ઘટાડવા માટે શરૂ કરાયેલા નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટે એક મોટી સિદ્ધિ હાંસલ કરી

મુંબઈ : નવનિર્મિત નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટે કોમર્શિયલ ઓપરેશન શરૂ કર્યાના ટૂંકા ગાળામાં જ મોટો રેકોર્ડ નોંધાવ્યો છે.
મુંબઈના હવાઈ વ્યવહારનું ભારણ ઘટાડવા માટે શરૂ કરાયેલા નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. એરપોર્ટ પર કોમર્શિયલ ફ્લાઇટ્સ શરૂ થયાના માત્ર ૧૯ દિવસની અંદર જ અહીંથી મુસાફરી કરનારા પ્રવાસીઓની સંખ્યા ૧ લાખને પાર કરી ગઈ છે. આ આંકડો દર્શાવે છે કે મુસાફરો દ્વારા નવા એરપોર્ટને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.
(9:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
