POK લોહિયાળ બન્યું: ૧૨૦ના મોત 2:41 PM
News of Thursday, 15th January 2026
અમેરિકાએ વેનેઝુએલા સાથે સંકળાયેલું વધુ એક ઓઈલ ટેન્કર જપ્ત કર્યું
કેરેબિયન સમુદ્રમાં અમેરિકાની કડક કાર્યવાહી, છેલ્લા થોડા સપ્તાહમાં આ છઠ્ઠું જહાજ પકડાયું.

અમેરિકાએ વેનેઝુએલા સાથે સંકળાયેલું વધુ એક ઓઈલ ટેન્કર જપ્ત કર્યું છે. આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવા બદલ અમેરિકાએ કેરેબિયન સમુદ્રમાં વેનેઝુએલા સાથે લિંક ધરાવતું વધુ એક ઓઈલ ટેન્કર જપ્ત કર્યું છે. અમેરિકન અધિકારીઓના જણાવ્યા મુજબ, ગેરકાયદેસર ઓઈલ ટ્રાન્સપોર્ટેશન અટકાવવા માટેની ઝુંબેશના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે. તાજેતરના અઠવાડિયામાં અમેરિકા દ્વારા આંતરવામાં આવેલું આ છઠ્ઠું જહાજ છે, જે બંને દેશો વચ્ચેના તણાવમાં વધારો સૂચવે છે.
(9:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
