News of Thursday, 15th January 2026
ભારતમાં વિદેશી રોકાણનો પ્રવાહ અકબંધ: છ મહિનામાં ૫૧ અબજ ડોલરનું એફડીઆઈ
ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાંનું એક છે

વૈશ્વિક મંદીના ભણકારા વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર પર વિદેશી રોકાણકારોનો ભરોસો કાયમ રહ્યો છે.
છેલ્લા છ મહિનાના સમયગાળા દરમિયાન ભારતમાં ૫૧ અબજ યુએસ ડોલરનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ) આવ્યું છે. આ આંકડાઓ દર્શાવે છે કે ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાંનું એક છે અને વિદેશી કંપનીઓ ભારતીય બજારમાં રોકાણ કરવા માટે ઉત્સુક છે. મેક ઇન ઇન્ડિયા અને અન્ય આર્થિક સુધારાઓને કારણે આ રોકાણમાં વધારો થયો હોવાનું મનાય છે.
(9:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
