હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 16th January 2026
રાઘવજીભાઈ પટેલ સહિતના વાંધાજનક વીડિયો વાયરલ કરનાર વિશાલ કણસાગરા પોલીસ સકંજામાં : આઠ દિવસના રિમાન્ડ ઉપર

(સંજય ડાંગર-મુકુંદ બદિયાણી દ્વારા)ધ્રોલ-જામનગરતા.૧૬ : પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને જાણીતા બિલ્ડર જમનભાઈ ફળદુ તથા તેમના પુત્રની છબી ખરડવા માટે સોશિયલ મીડિયામાં વાંધાજનક વીડિયો વાયરલ કરવાના ગુનામાં પોલીસે વિશાલ કણસાગરાની ધરપકડ કરી છે.
આજે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા, કોર્ટે તેના 8 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.
(4:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
