<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

મુંબઈ કોર્પોરેશન ચૂંટણી : જુઓ સંપૂર્ણ વિગત

રાત્રે ૧૦:૧૫ વાગ્યા સુધી લેટેસ્ટ અપડેટ

(રાત્રે લગભગ ૧૦:૧૫  સુધીના ટ્રેન્ડ્સ પ્રમાણે)

*મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન મતગણત્રી* (૨૨૭ સીટ્સ):

- *ભાજપ* → ૮૮ (લીડ/વિજય)
- *શિવસેના (શિંદે ગ્રુપ)* → ૨૮
- *મહાયુતિ કુલ (BJP + શિંદે સેના + અન્ય)* → મેજોરિટી માર્ક (૧૧૪) ક્રોસ કરી ચુકી છે, મોટી જીત તરફ આગળ
-
- *શિવસેના (યુબિટી)* → ૬૫
- *કોંગ્રેસ* → ૨૪
- *એમઆઈએમ* → ૮
- *એમએનએસ* → ૬
- *સમાજવાદી પાર્ટી* → ૨
- *અન્ય* (એનસીપી વગેરે) → થોડી સીટ્સ

મતગણત્રી હજુ ચાલુ છે, કેટલાક વોર્ડ્સમાં રિઝલ્ટ પેન્ડિંગ છે.

ફાઇનલ રિઝલ્ટ મોડી રાત્રે કે સવારે આવવા સંભવ

(10:43 PM IST)