હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

બિહારના સીવાન જિલ્લામાં અપરાધીઓને પકડવા ગયેલી પોલીસની કાર્યવાહી વિવાદમાં આવી છે. એન્કાઉન્ટર દરમિયાન બે બહેનો (નીતુ કુમારી અને અંજુ કુમારી)ને ગોળી વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે.
પીડિત પરિવારનો આક્ષેપ છે કે પોલીસ જેવી ત્યાં પહોંચી કે તરત જ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો અને જાણીજોઈને યુવતીઓને નિશાન બનાવી હતી. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં પોલીસ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM