હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એકવાર કેન્દ્ર સરકાર અને બીજેપી પર નિશાન તાક્યું છે. સિલીગુડીમાં મહાકાલ મંદિરના શિલાન્યાસ કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું હતું કે બીજેપી શાસિત રાજ્યોમાં બંગાળી ભાષી મજૂરો પર અત્યાચાર થઈ રહ્યો છે અને તેમને મારવામાં આવી રહ્યા છે.
મમતા બેનર્જીએ ધર્મની વ્યાખ્યા આપતા કહ્યું કે, "કોઈને મારવું કે પીટવું એ ધર્મ નથી, પરંતુ કોઈને જીવન આપવું અને રક્ષણ કરવું એ જ સાચો ધર્મ છે." તેમણે આ પ્રસંગે સાંપ્રદાયિક સદભાવનાનો સંદેશ આપ્યો હતો.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM