News of Saturday, 17th January 2026
મુંબઈઃ કયા-કયા ગુજરાતી-મારવાડી ઉમેદવારો જીત્યા?
ગુજરાતી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા જેમાંથી ૧૫ ઉમેદવારો જીત્યા

મુંબઈ તા.૧૭: મહાનગરપાલિકામાં ૨૦૧૭માં ૨૨૭ નગરસેવકોમાંથી અંદાજે ૨૩ ગુજરાતી-મારવાડી નગરસેવકો હતા. આ વખતની ચૂંટણીમાં ફક્ત ભારતીય જનતા પાર્ટી (BJP)એ ગુજરાતી બહુમતી વિસ્તારોમાં સૌથી વધુ ગુજરાતી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા જેમાંથી ૧૫ ઉમેદવારો ગઈ કાલે જીત્યા હતા.
BJP અને શિદે શિવસેનાના જે ઉમેદવારો ગઈ કાલે જીત્યા હતા એમાં વોર્ડ-નંબર ૧૦માંથી જિતેન્દ્ર અંબાલાલ પટેલ (૨૦,૧૨૬), વોર્ડ-નંબર ૧૫માંથી જિજ્ઞાસા શાહ (૨૬,૦૮૮), વોર્ડ-નંબર ૨૧માંથી લીના પટેલ દહેરેકર (૨૦,૨૬૭), વોર્ડ-નંબર બાવીસમાંથી હિમાંશુ પારેખ (૧૬,૯૧૯), વોર્ડ-નંબર ૩૦માંથી ધવલ વોરા (૨૩,૩૪૬), વોર્ડ-નંબર પંચાવનમાંથી હર્ષ પટેલ (૧૮,૭૨૮), વોર્ડ-નંબર ૯૭માંથી હેતલ ગાલા (૧૩,૩૯૮), વોર્ડ-નંબર ૧૦૩માંથી ડો. હેતલ ગાલા મોરવેકર (૧૭,૩૩૪), વોર્ડ-નંબર ૧૦૭માંથી ડો. નીલ સોમૈયા (૨૧,૨૨૯), વોર્ડ-નંબર ૧૩૦માંથી ધર્મેશ ગિરિ (૧૪,૨૫૩), વોર્ડ-નંબર ૧૭૭માંથી કલ્પેશા કોઠારી (૧૨,૧૭૯), વોર્ડ-નંબર ૨૧૭માંથી ગૌરાંગ ઝવેરી (૧૫,૩૧૭), વોર્ડ-નં.
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
