<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

દિલ્હી-નોઈડા ફ્લાયવે પર પ્રદૂષણનું સામ્રાજ્ય: ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં આજે સવારે પ્રદૂષણ અને સ્મોગનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું છે, જેના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે. દિલ્હી-નોઈડા-દિલ્હી (ડીએનડી) ફ્લાયવે અને તેની આસપાસના વિસ્તારોમાં સ્મોગ (ધુમ્મસ અને ધુમાડાનું મિશ્રણ) ની જાડી પરત છવાયેલી જોવા મળી હતી. વાતાવરણમાં પ્રદૂષણનું સ્તર વધવાને કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શિયાળાની સવારમાં પ્રદૂષણના આ સ્તરે ફરી એકવાર પર્યાવરણ પ્રેમીઓની ચિંતા વધારી દીધી છે.

(11:04 AM IST)