News of Sunday, 18th January 2026
ગોંડલમાં કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ ડૉ મનસુખભાઇ માંડવીયાએ "સન્ડે ઓન સાઇકલ" અંતર્ગત અક્ષર મંદિરથી સાયકલ રેલીની શરૂઆત કરી
વિવિધ વિસ્તારોમાં સાયકલિંગ કરી યુવાનોને ફિટ ઇન્ડિયાનો સંદેશો આપ્યો: યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજા સહિત મોટી સંખ્યામાં યુવાનો લોકો જોડાયા

ગોંડલ : ગોંડલ ખાતે કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ ડૉ મનસુખભાઇ માંડવીયાએ "સન્ડે ઓન સાઇકલ" અંતર્ગત શહેરના અક્ષર મંદિરથી સાયકલ રેલીની શરૂઆત કરી વિવિધ વિસ્તારોમાં સાયકલિંગ કરી યુવાનોને ફિટ ઇન્ડિયાનો સંદેશો આપ્યો હતો. આ તકે યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજા સહિત મોટી સંખ્યામાં યુવાનો લોકો જોડાયા હતા.. ( તસ્વીર :ભાવેશ ભોજાણી ગોંડલ)
(6:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
