હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 20th January 2026
સાઉદી અરેબિયામાં વિદેશી રોકાણમાં ૪૦૦ ટકાનો ઉછાળો
સાઉદી અરેબિયા પોતાની અર્થવ્યવસ્થાને તેલ પરની નિર્ભરતાથી મુક્ત કરીને પ્રવાસન, ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં ડાયવર્સિફાઈ કરી રહ્યું છે, જેના કારણે વૈશ્વિક રોકાણકારોનો વિશ્વાસ વધ્યો

વૈશ્વિક અર્થતંત્રમાં મોટા ફેરફારોના સંકેત મળી રહ્યા છે. સાઉદી અરેબિયાના વિઝન ૨૦૩૦ની સફળતાના પરિણામો હવે દેખાવા લાગ્યા છે.
સાઉદી અરેબિયાના રોકાણ મંત્રીના જણાવ્યા અનુસાર, જ્યારથી કિંગડમ દ્વારા 'વિઝન ૨૦૩૦' લોન્ચ કરવામાં આવ્યું છે, ત્યારથી અત્યાર સુધીમાં દેશમાં આવતા પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ)માં ૪૦૦ ટકાનો જંગી વધારો નોંધાયો છે.
સાઉદી અરેબિયા પોતાની અર્થવ્યવસ્થાને તેલ પરની નિર્ભરતાથી મુક્ત કરીને પ્રવાસન, ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં ડાયવર્સિફાઈ કરી રહ્યું છે, જેના કારણે વૈશ્વિક રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે.
(12:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
