હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 22nd January 2026
ટ્રમ્પે કહ્યું, "મને મારા ભાષણ માટે સારા રિવ્યુ મળ્યા છે, જે સામાન્ય રીતે મને મળતા નથી
તેમણે મજાકમાં ઉમેર્યું હતું કે, "લોકો સામાન્ય રીતે કહે છે કે હું ભયંકર સરમુખત્યાર (ડિક્ટેટર) છું, હું ડિક્ટેટર છું: પરંતુ ક્યારેક તમારે ડિક્ટેટરની પણ જરૂર પડે છે."

દાવોસમાં યોજાયેલી સીઈઓ રિસેપ્શન અને ડિનરમાં ટ્રમ્પે પોતાના ભાષણ દરમિયાન ફરી એકવાર પોતાની આગવી શૈલીમાં નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, "મને મારા ભાષણ માટે સારા રિવ્યુ મળ્યા છે, જે સામાન્ય રીતે મને મળતા નથી."
તેમણે મજાકમાં ઉમેર્યું હતું કે, "લોકો સામાન્ય રીતે કહે છે કે હું ભયંકર સરમુખત્યાર (ડિક્ટેટર) જેવો વ્યક્તિ છું. હું ડિક્ટેટર છું. પરંતુ ક્યારેક તમારે ડિક્ટેટરની જરૂર પડે છે.".
ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમની વાત કોઈ રૂઢિચુસ્ત કે ઉદારવાદી વિચારધારા નહીં, પરંતુ ૯૫ ટકા ‘કોમન સેન્સ’ (સામાન્ય બુદ્ધિ) પર આધારિત હતી.
(12:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
