<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

વડાપ્રધાનને મળતા જગદીશ વિશ્વકર્મા

રાજકોટઃ વિશ્વના દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદી સાથે  પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્માએ શિષ્‍ટાચાર મુલાકાત કરી તેઓનું માર્ગદર્શન પ્રાપ્‍ત કરેલ. પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીનો રાષ્‍ટ્ર-પ્રથમ અભિગમ, નવાચાર આધારિત વિચારધારા અને જનભાગીદારી પરનો વિશ્વાસ ‘વિકસિત ભારત'ના સંકલ્‍પને નવી ઉર્જા આપે છે. તેમના પ્રેરક શબ્‍દોથી જનકલ્‍યાણ, સુશાસન અને સમયબદ્ધ થઇ કાર્ય કરવાની પ્રેરણા મળી તેમ શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્‍યુ હતું.

(2:37 PM IST)