હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 26th January 2026
જાપાનના સુકાયુ પ્રાંત અને સાપ્પોરામાં અત્યાર સુધીની સૌથી ભારે હિમવર્ષા
15 ફૂટ સુધી બરફ ખાબકતા સ્થાનિક જનજીવન સંપૂર્ણ રીતે ઠપ :સમુદ્ર કાંઠાના વિસ્તારોમાં બર્ફિલા તોફાનની અસર

જાપાનના સુકાયુ પ્રાંત અને સાપ્પોરામાં અત્યાર સુધીની સૌથી ભારે હિમવર્ષા જોવા મળી છે. 15 ફૂટ સુધી બરફ ખાબકતા સ્થાનિક જનજીવન સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયું છે. બરફના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે અને ઘરો પર બરફની ચાદર પથરાઈ છે, જેના કારણે લોકો બહાર નીકળવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. જાપાનના સમુદ્ર કાંઠાના વિસ્તારો બર્ફિલા તોફાનની અસર હેઠળ છે, હવામાન વિભાગ દ્વારા હજુ પણ ભારે બરફવર્ષાનું એલર્ટ જાહેર છે.
(12:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
