<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

ભગવંત માનના આજના કાર્યક્રમો સ્‍થગીત અજીત પવારને આપ દ્વારા શ્રધ્‍ધાંજલી

 

નવી દિલ્‍હી : મહારાષ્‍ટ્રના નાયબ મુખ્‍યમંત્રી અજીત પવારનું પ્‍લેન ક્રેશમાં દુઃખદ અવસાન નીપજયું છે. આમ આદમી પાર્ટી અજીત પવારજીને શ્રદ્ધાંજલિ પાઠવે છે. આ દુઃખદ ઘટનાના કારણે આજે આમ આદમી પાર્ટીના પંજાબ સરકારના મુખ્‍યમંત્રી ભગવંત માનના કાર્યક્રમને સ્‍થગિત કરવામાં આવેલ છે.

(4:05 PM IST)