<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

અગત્યના સમાચારો ઉડતી નજરે

* નાણામંત્રી નિર્મલા સીતારામન આજે સંસદમાં આર્થિક સર્વે રજૂ કરી રહ્યા છે 

 

* મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારને બારામતી ખાતે અંતિમ વિદાયમાન: ગૃહ મંત્રી અમિતભાઈ શાહ અંતિમ સંસ્કારમાં સામેલ થઈ અહીંથી બે દિવસના આસામ પ્રવાસે નીકળી જશે 

 

* વેનેઝુએલાનું જપ્ત કરાયેલ ટેન્કર અમેરિકા પાછું આપી દેશે

 

* લાલુપ્રસાદ યાદવ સાથે સંકળાયેલ જમીનના બદલામાં નોકરી મામલામાં દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી 

 

* લડાખના લોકપ્રિય સામાજિક  અગ્રણી સોનમ વાંગચૂકની પત્ની સાથે જોડાયેલ અરજી ઉપર સુપ્રીમમાં સુનાવણી: 

 

*યુપીના પહાસુ વિસ્તારના ફતેહાબાદમાં નિર્માણ પામી રહેલ કોલ્ડ સ્ટોરેજમાં ભયંકર આગ

(9:52 AM IST)