હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 29th January 2026
ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ
મો. ૯૪ર૭ર પ૪ર૭૬
આ ધનપતિઓ શા માટે અનિદ્રાથી પીડાય છે? જો જીવન તર્કબદ્ધ રીતે ચાલતું હોય તો ધનવાનને નિદ્રા આવવી જ જોઈએ. ગરીબને તો નિદ્રા જરા પણ આવવી ન જોઈએ. કોઈ વ્યક્તિ જેમ જેમ ધનિક થતી જાય છે, તેમ તેમ તે અમુક વાતો ગુમાવે છે. તેમાં નિદ્રા અનિવાર્યરૂપેણ છે. પછી નિદ્રાની કોઈ આવશ્યકતા રહેતી નથી. નિદ્રા તો શ્રમનો એક ભાગ છે. જો ભાગદોડ કરો તો નિદ્રા આવે. આજે અમેરિકા સૌથી વધુ અનિદ્રાથી પીડાય છે, તેમાં કોઈ જ આヘર્ય નથી. (૩.૩)
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
