હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 29th January 2026
સમુદ્રના પેટાળમાં 66 ફૂટ નીચે છુપાયેલો છે 'સ્વાદનો ખજાનો': ડાઇવરોએ શોધી કાઢી દુર્લભ વાઇન!
ચિલીના દરિયાકાંઠે પાણીની અંદર વાઇન 'મેચ્યોર' કરવાનો અનોખો પ્રયોગ; કુદરતી દબાણ અને અંધારું વાઇનનો સ્વાદ બનાવશે બેમિસાલ

ચિલી, : વાઇન પ્રેમીઓ માટે એક રોમાંચક સમાચાર સામે આવ્યા છે. ચિલીના દરિયાકાંઠે ડાઇવરોએ સમુદ્રની 66 ફૂટ ઊંડાઈમાં વાઇનનો એક મોટો જથ્થો શોધી કાઢ્યો છે. વાસ્તવમાં આ કોઈ ડૂબેલું જહાજ નથી, પરંતુ વાઇનને 'એજિંગ' (વધારે સમય સાચવીને સ્વાદિષ્ટ બનાવવી) કરવાનો એક આધુનિક પ્રયોગ છે. પાણીની અંદરનું સ્થિર તાપમાન અને દબાણ વાઇનને પરંપરાગત ભોંયરા કરતાં વધુ સારી રીતે તૈયાર કરે છે. ચિલી જેવા મોટા વાઇન નિકાસકાર દેશ માટે આ પ્રયોગ ભવિષ્યમાં ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.
(5:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
