<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

ધન અને ધ્‍યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૪૦ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર.

સ્‍થળઃ   ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ   મો. ૯૪ર૭ર પ૪ર૭૬

તથાકથિક મહાત્‍મા તમને સમજાવે છે કે  ધનમાં કોઈ સાર નથી, ધન અસાર છે. ધનનું દાન કરી દો... તે દાન મહાત્‍માને કરી દો. હવે જ્‍યારે તમે મહાત્‍માને ધનનું દાન કરો છો ત્‍યારે તેઓ કહે છેラતમે દાનવીર છો, તમે પુણ્‍યાત્‍મા છો.. તે જ ધનને કારણે, જે અસાર છે. દાન કર્યા બાદ તમે ફરીથી જ્‍યારે મહાત્‍મા પાસે જશો, ત્‍યારે તમને સભામાં આગળ બેસવાનો મોકો મળશે. વિશિષ્ટ સ્‍થાન મળશે. 

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(11:26 AM IST)