હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 4th February 2026
રાષ્ટ્રપતિના અભિભાષણ પર આજે સાંજે ૫ વાગ્યે નરેન્દ્રભાઈ સંસદમાં આપશે જવાબ

બજેટ સત્ર દરમિયાન રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવની ચર્ચાનો આજે અંત આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે ૫:૦૦ કલાકે સંસદને સંબોધિત કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન સરકારની સિદ્ધિઓ રજૂ કરવાની સાથે વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના તર્કબદ્ધ ઉત્તરો આપશે. આ ભાષણ પર આખા દેશની નજર ટકેલી છે.
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
