News of Wednesday, 4th February 2026
આતંકવાદ સામે અમેરિકાની લાલ આંખ: નાઈજીરીયામાં 'ઇસ્લામિક સ્ટેટ'ના હુમલા બાદ યુએસ લશ્કરી ટુકડી તૈનાત

નાઈજીરીયામાં વધી રહેલા આતંકવાદી હુમલાઓને ડામવા માટે અમેરિકાએ પોતાની એક ખાસ સૈન્ય અધિકારીઓની ટીમ મોકલી છે. યુએસ આફ્રિકા કમાન્ડના વડા જનરલ ડેગવિન આર.એમ. એન્ડરસને જણાવ્યું હતું કે, રોમમાં નાઈજીરીયાના રાષ્ટ્રપતિ બોલા ટીનુબુ સાથેની મુલાકાત બાદ આ સહયોગ વધારવામાં આવ્યો છે. આ ટીમ નાઈજીરીયન સેનાને આધુનિક ક્ષમતાઓ વિકસાવવામાં મદદ કરશે.
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
