News of Wednesday, 4th February 2026
મનપાનું બજેટ ઉડતી નજરે....

* વોર્ડ નં. ૬ માં મહારાણા પ્રતાપ કોમ્યુનીટી હોલનું નવીનીકરણ.
* વોર્ડ નં. ૧૦ માં કાલાવડ રોડ પર યોગીનગર મેઇન રોડ પર પ૬ર.૧૬ લાખના ખર્ચ આધુનીકરણ લાયબ્રેરી નિર્માણધીન.
* સાયકલ ખરીદનાર રપ૦૦ વ્યકિતઓને રૂા. ૧ હજાર વધારાનું વળતર મનપા દ્વારા ચુકવવામાં આવશે. ચાલુ વર્ષમાં ૧રર૧ જેટલા વધુ લાભાર્થીઓને આ વળતર અપાયું.
* ટ્રાફિક નિયમન માટે સ્પીડ લીમીટ ઝ્રીબા કોસિંગ, સ્પીડબ્રેકર, પે એન્ડ પાર્કીંગ કામગીરી માટે પ૦ લાખનું આયોજન.
* વર્ષ ર૦૧૩ થી ૩૦ નવેમ્બર ર૦રપ સુધીમાં રૂા. ૮પ૧.૮૭ કરોડ એફ.એસ.આઇ. ફી ની આવક થયેલ છે.
* રેસકોર્ષ રીંગ રોડ પર ૪૦ લાખના ખર્ચે ડેકોરેટીવ લાઇટીંગ થશે.
* તા. ૦૧ સપ્ટેમ્બર ર૦રપ થી રાજ્ય સરકારશ્રીના આદેશ અનુસાર જન્મ તેમજ મરણની તમામ કામગીરી કેન્દ્ર સરકારશ્રીના રજીસ્ટ્રાર જનરલ દ્વારા તૈયાર કરવામાં આવેલ પોર્ટલ CRSમાં શરૂ કરવામાં આવેલ છે. આરોગ્ય શાખા હેઠળ જન્મ-મરણ તથા લગ્નનોંધણી વિભાગ પણ કાર્યરત છે. જેમાં વર્ષ ૨૦૨૫-૨૬માં કુલ ૭,૧૨૪ લગ્નની નોંધણી, ૨૬,૦૦૦ જેટલી જન્મની નોંધણી તથા ૧૩,૫૦૦ મરણની નોંધણી કરવામાં આવેલ છે. તથા ગયા વર્ષના બજેટમાં જન્મ અને મરણના ૦૫ પ્રમાણપત્ર ફ્રી માં આપવાની જાહેરાત કરેલ જેનું સુદૃઢ અને સચોટ અમલીકરણ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા કરવામાં આવે છે.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
