<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

પાકિસ્તાનમાં શિયા મુસ્લિમ શ્રદ્ધાળુઓ ઉપરના આત્મઘાતી વિસ્ફોટમાં મૃત્યુ આંક વધીને ૬૯ થયો

ગંભીર ઈજાગ્રસ્તોની સંખ્યા વધુ હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. ૧૬૯ થી વધુ લોકો હાલમાં સારવાર હેઠળ છે.


આજે બપોરે ૧:૩૦ વાગ્યે (પાકિસ્તાની સમય મુજબ) થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ હુમલામાં અત્યાર સુધીમાં ૬૯ યા મુસ્લિમ શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા છે. જોકે સત્તાવાર રીતે ૩૧ લોકોના મૃતદેહ મળી આવ્યા સાથે ૩૧ મોતની પુષ્ટિ થઈ છે. જોકે, હોસ્પિટલના સૂત્રો અને સ્થાનિક મીડિયા દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ગંભીર ઈજાગ્રસ્તોની સંખ્યા વધુ હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. ૧૬૯ થી વધુ લોકો હાલમાં સારવાર હેઠળ છે.

(12:29 AM IST)