હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 8th February 2026
આંધ્રપ્રદેશના પોલાવરમમાં ફૂડ પોઈઝનિંગ:આશ્રમ શાળાના 70 વિદ્યાર્થીઓને અસર : સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા
આદિવાસી બોયઝ આશ્રમ શાળામાં હોસ્ટેલનું ભોજન લીધા બાદ 70 જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થતા ચકચાર

આંધ્રપ્રદેશના પોલાવરમ જિલ્લાના દેવરાપલ્લી ગામમાં આવેલી આદિવાસી બોયઝ આશ્રમ શાળામાં હોસ્ટેલનું ભોજન લીધા બાદ 70 જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થતા ચકચાર મચી ગઈ છે; વિદ્યાર્થીઓની હાલત બગડતા તેમને તાત્કાલિક રામપાચોદવરમ એરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં કેટલાક બાળકો ICUમાં સારવાર હેઠળ છે. આ ગંભીર ઘટનાની જાણ થતા જ ITDA પ્રોજેક્ટ ઓફિસર અને સ્થાનિક ધારાસભ્યએ હોસ્પિટલ દોડી જઈ સારવારનું નિરીક્ષણ કર્યું હતું, જ્યારે જિલ્લા વહીવટી તંત્રે આ મામલે તપાસના આદેશ આપી ભોજનના નમૂના લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપ્યા છે.
(12:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
