<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

શકીરા વર્લ્‍ડ ટુર દરમિયાન સ્‍ટેજ પર પડી

પોપસ્‍ટાર શકીરા વર્લ્‍ડ ટુરના ભાગ રુપે અલ સાલ્‍વાડોર પહોંચી છે. અલ સાલ્‍વાડોરમાં તેના કુલ પાંચ શો રાખવામાં આવ્‍યા છે. રવિવારના શો દરમિયાન તે સ્‍ટેજ પર પડી ગઈ હતી. શકીરા તરત જ ઊભી થઈને બોલી કે, ચિંતા ન કરો. હું રબરની બનેલી છું. આ એક બનાવ સિવાય શો સુપરહિટ રહ્યો હતો. તેના સુપરહિટ ગીતો હિપ્‍સ ડોન્‍ટ લાય, વેનએવર વેનએવર અને ટે ફેલિસિટો પર દર્શકો મન મૂકીને નાચ્‍યા હતા.

(10:01 AM IST)