હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સમાચારો ઉડતી નજરે

* અમદાવાદ નજીક સાણંદ વિસ્તારમાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી ૨૦ લાખની નાણા ભરેલી બેગ લૂંટીને લૂંટારાઓ ફરાર
* ગીર સોમનાથના સાસણગીર નજીક કાસીયા નેશ વિસ્તારમાં રેલવે ટ્રેક ઉપર આવી ગયેલા ૧૦ સિંહના જૂથનો સમયસર બચાવ થઈ ગયો: પાયલોટે ઇમરજન્સી બ્રેક મારી ટ્રેન રોકી દીધેલ
* ભાજપના મહિલા સાંસદોએ લોકસભા અધ્યક્ષને પત્ર લખી ગૃહના પરિસરમાં ઘૃણાસ્પદ કૃત્ય કરનાર વિરોધ પક્ષના સાંસદો સામે કડક કાર્યવાહી કરવા માગણી કરી
* અમેરિકાએ બાંગ્લાદેશથી આયાત થતી વસ્તુઓ ઉપરનો ટેરિફ ઘટાડીને ૧૯% કરી નાખ્યો છે.
* આસામના નિરીક્ષકો સાથે સાંજે પાંચ વાગ્યે પ્રિયંકા ગાંધીની બેઠક
* ઇડી સમક્ષ ટીના અનિલ અંબાણી હાજર નહીં જતા હવે ઇડી ફરીથી સમન્સ મોકલશે
* કોંગ્રેસના આઠ રાજ્યોના પ્રભારી, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને સીએલપી નેતાઓની આજે મહત્વની બેઠક
* હવે કેનેડા સાથે દ્વિપક્ષીય મુદ્દા ઉપર તુરંત વાતચીત શરૂ કરશે અમેરિકા: ડોનાલ્ડ ટ્રમ્પ
* ઝેલેન્સકીએ કહ્યું છે કે રશિયા દરરોજ યુક્રેનના બુનિયાદી ઢાંચા ઉપર હુમલો કરી રહેલ છે
* કંગના રણોત માનહાની કેસમાં પાસપોર્ટ સરેન્ડર અરજી ઉપર બચાવ પક્ષનો જવાબ, આજે સુનાવણી
* આજથી મહારાષ્ટ્ર બોર્ડની પરીક્ષા શરૂ
* પાકિસ્તાન દ્વારા ડ્રોનથી હેરોઈનને તસ્કરી નિષ્ફળ ગઈ, બે પેકેટ બીએસએફએ કબજે લીધા
* ભારતના ખાતેના અમેરિકા રાજદૂત સર્ગીઓ ગોરે ટ્વિટ કર્યું કે પોતે ભારત સાથે કામ કરવા બેહદ ઉત્સુક છે
* લિબિયાના અલ સરાહ એર બેઝ ખાતે સૈન્ય હેલિકોપ્ટર ક્રેશ થતાં ૫ ના મોત
* દહેગામમાં ૨૪ કલાકમાં ડમ્પર ચાલકે બે લોકોને અડફેટે લીધા: એકમાં મહિલાનું મોત અને બીજા અકસ્માતમાં યુવક ગંભીર









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
