<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

જિયોફાઇનાન્સ એપ દ્વારા વિવિધ બેંકો અને NBFCs દ્વારા ઓફર કરવામાં આવતી ફિક્સ્ડ ડિપોઝિટ માટેનું પ્લેટફોર્મ લોન્ચ કરાયું

યુઝર્સ જિયોફાઇનાન્સ એપ દ્વારા એક જ પ્લેટફોર્મ પર ફિક્સ્ડ ડિપોઝિટની સરખામણી કરી શકે છે, તેમાં રોકાણ કરી શકે છે અને સરળતાથી તેને ટ્રેક કરી શકે છે

મુંબઈ, 11 ફેબ્રુઆરી 2026 : જિયોફાઇનાન્સ એપના યુઝર્સ હવે આ પ્લેટફોર્મ પર અનેક બેંકો અને NBFCs દ્વારા ઓફર કરવામાં આવતી ફિક્સ્ડ ડિપોઝિટ્સની વિશાળ શ્રેણીનો લાભ લઈ શકશે. આ નવી સુવિધા જિયોફાઇનાન્સ એપની સરળ, સુરક્ષિત અને ડિજિટલ-ફર્સ્ટ નાણાકીય સેવાઓ માટેના 'વન-સ્ટોપ ડેસ્ટિનેશન' તરીકેની ઓળખને વધુ મજબૂત બનાવે છે.

 

સ્થિર અને ઓછું જોખમ ધરાવતા બચત વિકલ્પો શોધતા લોકો માટે આ ફીચર આદર્શ છે. આ સુવિધા યુઝર્સને સંપૂર્ણ ડિજિટલ પ્રક્રિયા દ્વારા આકર્ષક વ્યાજ દરો પર ફિક્સ્ડ ડિપોઝિટની સરખામણી કરવાની અને તેમાં સરળતાથી રોકાણ કરવાની સુવિધા આપે છે.

 

જિયોફાઇનાન્સ એપ દ્વારા એફડી કરવાના મુખ્ય ફાયદાઓ આ મુજબ છે:

(3:30 PM IST)