<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

ક્રોમાનો સમરસેલઃ એ.સી. તથા ટીવી પર ૭૧ ટકા સુધીની છૂટ

રાજકોટ, તા.૧૭: ભારતના અગ્રણી ઓમ્‍ની-ચેનલ ઇલેકટ્રોનિકસ રિટેલર ક્રોમાએ ક્રોમા સમર સેલ ૨૦૨૬ની જાહેરાત કરી છે.

૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધી દેશભરમાં ક્રોમા સ્‍ટોર્સમાં ચાલનારા આ સેલમાં પસંદગીની પ્રોડટસ પર ખાસ કિંમતો, કેટેગરી ઓફર્સ અને મર્યાદિત સમયગાળાના લાભો, પાર્ટનર બેંક અથવા નાણાકીય શરતોને આધીન પાત્ર વસ્‍તુઓ પર કેશબેક અને સરળ ઇએમઆઇ વિકલ્‍પોનો સમાવેશ થાય છે. ઉપરાંત ક્રેડીટ કાર્ડપર વધૂ ૧૦ ટકા સુધીનું ડિસ્‍કાઉન્‍ટ છે. 

 

(4:14 PM IST)