<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

દેશમાં અત્‍યારે ફરી રહી છે ઓલ-ટાઇમ હાઇએસ્‍ટ કેશ

ડિજિટલ પેમેન્‍ટ વધવા છતાં ચલણમાં છે ૪૦ લાખ કરોડ રૂપિયાની નોટો

નવી દિલ્‍હી,તા.૧૮: ભારતમાં ડિજિટલ પેમેન્‍ટ વધી રહ્યું છે અને યુનિફાઇડ પેમેન્‍ટ ઇન્‍ટરફેસ (UPI) વ્‍યવહારો રેકોર્ડ સ્‍તરે પહોંચી ગયા હોવા છતાં દેશમાં રોકડનું ચલણ પણ ઝડપથી વધી રહ્યું છે. સ્‍ટેટ બેન્‍ક ઑફ ઇન્‍ડિયા (SBI)ના તાજેતરના અહેવાલ મુજબ જાન્‍યુઆરી ૨૦૨૬ સુધીમાં દેશમાં કુલ રોકડ એટલે કે કરન્‍સી ઇન સર્ક્‍યુલેશન (CiC) ૪૦ લાખ કરોડ રૂપિયાના સર્વકાલીન ઉચ્‍ચ સ્‍તરે પહોંચી ગઈ છે. આ આંકડો વાર્ષિક ધોરણે ૧૧.૧ ટકા વધ્‍યો છે

(10:03 AM IST)