<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

સમાચારો ફટાફટ વાંચી જાવ

* નરેન્દ્રભાઈ, પાટનગર ખાતે એઆઈ શિખર પરિચદનું ઉદઘાટન કરી રહ્યા છે 

 

* મહારાષ્ટ્રના પૂર્વ ડેપ્યુટી સીએમ અજીત પવારના કરુણ મૃત્યુ પછી એનસીપી પાર્ટીના પ્રફુલ્લ પટેલે ડેપ્યુટી સીએમ સુનેત્રા અજીત પવારને એનસીપીના નવા અધ્યક્ષ બનાવવાની જાહેરાત કરી છે

 

* અમદાવાદ:  દશક્રોઇના ટીંબા પાસે યુનાઇટેડ પોલી ફેબ ગુજરાત લિમિટેડની કેમિકલ ફેક્ટરીમાં ભયાનક આગ ફાટી નીકળતા ૧૫ ફાયર બ્રિગેડના બંબા દોડી ગયા છે 

 

* યુપીના મથુરા ખાતે લગ્ન પ્રસંગમાંથી પરત આવી રહેલ મોટરકાર નહેરમાં ખાબકતા ચાર મિત્રોના મૃત્યુ 

 

* અમદાવાદ માળીયા હાઇવે ઉપર ટ્રકમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂ  ઝડપાયો  

 

* કેલિફોર્નિયામાં બરફનું ભયાનક તોફાન, હિમ સ્ખલન, સ્કીઈંગ કરનાર ૯માંથી ૮ના મોત

(10:44 AM IST)