<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd February 2026

કાસગંજમાં સામુહિક આત્મહત્યાનો માતમ: એક જ પરિવારના પાંચ સભ્યોના લટકતા મૃતદેહ મળતા હાહાકાર

બીમાર પુત્રની સારવાર માટે નાણાં ન મળતા લાચાર પિતાએ પત્ની અને ત્રણ બાળકો સાથે જિંદગી ટૂંકાવી: બંધ શટર પાછળ ચાર દિવસથી છુપાયેલું હતું મોતનું તાંડવ – આર્થિક તંગી અને કૌટુંબિક વિવાદે હસતા-રમતા પરિવારનો ભોગ લીધો

(12:28 AM IST)