તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Monday, 23rd February 2026
એક પરિવારમાં એક જ દિવસે પંદર લગ્ન એકસાથે, બધાની એક જ કંકોત્રી
એક જ મંડપ, એક જ સેલિબ્રેશન અને આખો પરિવાર એકસાથે

જયપુર,તા.૨૩: રાજસ્થાનમાં એક કંકોતરીનો ફોટો વાઇરલ થયો છે જેમાં એક જ મંડપમાં એકસાથે કાકા-બાપાનાં કુલ પંદર સંતાનોનાં લગ્ન ગોઠવવામાં આવ્યાં છે. એક જ મંડપ, એક જ સેલિબ્રેશન અને આખો પરિવાર એકસાથે. તમે સમૂહલગ્નો થતાં જોયાં હશે, એક જ પરિવારના બે કે ત્રણ ભાઈઓ કે બહેનોનાં લગ્ન પણ એકસાથે થતાં હોવાનું જોયું હશે; પરંતુ એક જ પરિવારનાં એકસાથે ૧૫ લગ્ન એ ખરેખર જ કંઈક અનોખું છે.
(10:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
