News of Monday, 23rd February 2026
દબાણો હટાવવાનું કામ પુરજોશમાં: કાયદો- વ્યવસ્થા જાળવવા કડક બંદોબસ્ત

આજે સવારથી શરૂ થયેલ જંગલેશ્વર ડીમોલીશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. તંત્ર દ્વારા મશીનરીના ખડકલા સાથે ગેરકાયદે દબાણો દુર કરવામાં આવી રહયા છે. સ્થાનીકોએ પણ સહકાર આપતા પોતાના અનઅધિકૃત બાંધકામો દુર કર્યા હતા. કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ તથા અર્ધલશ્કરી દળોનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. ઉપરોકત તસ્વીરોમાં બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી, કાટમાળ હટાવવાની કામગીરી જોઇ શકાય છે. જયારે ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ સમગ્ર કાયદા- વ્યવસ્થા અંગે માહિતી આપતા દર્શાય છે. અન્ય તસ્વીરોમાં પોલીસ તથા સુરક્ષા જવાનો દર્શાય છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
