<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

મ્‍યુ.કમિશનર મેદાનમાં ઉતર્યાઃ કાર્યવાહીનું નિરીક્ષણ કર્યુ

રાજકોટનાં જંગલેશ્વરમાં ચાલી રહેલ મેગા ડીમોલીશનની કાર્યવાહીનું નિરીક્ષણ મ્‍યુ. કમિશનર તુષાર સુમેરાએ કર્યુ હતું. આ તકે ડે. કમિશનર પટેલ તથા મનપામાં વીજીલન્‍સ વિભાગના ડીવાયએસપી આર.બી. ઝાલા તથા અન્‍ય અધિકારીઓ સાથે રહયા હતા.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

 

(2:59 PM IST)