News of Monday, 23rd February 2026
જંગલેશ્વરમાંથી 120 ટ્રેકટરની મદદથી બે દિવસમાં કરાશે કાટમાળ દૂર :સપ્તાહમાં ટીપીના રોડનું કરાશે ખાતમુર્હત
ચોમાસા પહેલા બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવશે.

રાજકોટના જંગલેશ્વર ડિમોલેશનને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. સાંજ સુધીમાં દબાણગ્રસ્ત તમામ મિલ્કતોનું ડિમોલેશન થઇ જશે. બે દિવસમાં 120 જેટલા ટ્રેકટરોની મદદથી કાટમાળ દૂર કરવામાં આવશે. એક સપ્તાહમાં ટીપીના રોડનું ખાતમુર્હત કરવામાં આવશે. ચોમાસા પહેલા બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવશે.
(7:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
