<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

ઈક્વાડોરમાં અંધાધૂંધ ગોળીબારની ઘટના: સાત લોકોના કમકમાટીભર્યા મોતથી ફફડાટ

દક્ષિણ અમેરિકાના દેશ ઈક્વાડોરમાં ફરી એકવાર હિંસા ભભૂકી ઉઠી છે, જ્યાં એક અજાણ્યા બંદૂકધારી દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં સાત લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે.

ઈક્વાડોરના દરિયાકાંઠાના વિસ્તારમાં બનેલી આ ઘટનામાં હુમલાખોરોએ ભીડવાળી જગ્યાએ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ, આ હુમલા પાછળ ડ્રગ કાર્ટેલ અને ગેંગ વોર હોવાની શંકા સેવવામાં આવી રહી છે. ઈક્વાડોરમાં છેલ્લા કેટલાક સમયથી સુરક્ષાની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ છે 

(4:11 PM IST)