હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જુનાગઢમાં મહિલા સંચાલિત જુગારધામ 12:56 PM

મુઝફફરનગર,તા.૨૫: ઉત્તર પ્રદેશના મુઝફફરનગર જિલ્લાના મોરના ગામમાં બે દીકરીઓએ રવિવારની રાતે પિતાનું ગળું ચીરીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. પોલીસે બન્નેને પકડી લીધી છે. દીકરીઓનું કહેવું છે કે તેમના પપ્પા દરેક વાત પર તેમને ટોક્યા કરતા હતા અને દીકરા-દીકરીમાં ભેદ કરતા હતા. મોરના ગામના ૫૮ વર્ષના રામપ્રસાદને તેમની જ બે દીકરીઓએ પથારીમાં મોતને ઘાટ ઉતારી દીધા હતા.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જુનાગઢમાં મહિલા સંચાલિત જુગારધામ 12:56 PM