હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 26th February 2026
મુંબઇ ખાતે કાર્યશાળામાં ગુજરાત ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત

રાજકોટઃ અંત્યોદય અને એકાત્મ માનવવાદના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-૨૦૨૬ અંતર્ગત રંગશારદા સભાગળહ બાંદ્રા, મુંબઈ ખાતે યોજાયેલી ભારતીય જનતા પાર્ટી પヘમિ ક્ષેત્રની કાર્યશાળામાં ઉપસ્થિત રહી સંગઠનાત્મક માર્ગદર્શન મેળવ્યું.આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી.એલ. સંતોષ જી રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શ્રી શિવપ્રકાશજી, રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગજી, ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા જી, ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકર જી, વી.સતીશજી, વર્ગ ઇન્ચાર્જ કે.સી. પટેલજી સહિતના અગ્રણીયો ઉપસ્થિત રહ્યા હતા.
(2:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
